એક અજનબી - True Love Story

(47)
  • 5.7k
  • 6
  • 1.5k

" પ્રેમ ! આ ખાલી અઢી અક્ષર નો શબ્દ નથી કે જેનો ઉપયોગ જ્યાં જરૂર પડે ત્યાં કરી લીધો પણ હકિકતમાં તો એ બે જીંદગી ને સાચવનારી જીવાદોરી છે.જ્યારે કોઇ સાથે પ્રેમ થાય ત્યારે એક નવી જ જીંદગી ની શરૂઆત થાય છે.એની સાથે વિતાવેલી હર એક ક્ષણ તમારાં માટે અમુલ્ય બની જાય છે. પ્રેમ થયા પછી બધા પોતાના લાગવા માંડે છે અને બધા ગમવા લાગે છે. રોજ રોજ એલાર્મ્ મૂકીને ઉડતી ઊંઘ હવે કોઈનો એક કોલ આંખો ઉઘાડે, એના ચહેરાની એ હસી એની એ નશીલી આંખો અને એનાથી વધારે એનો સાથ દુનિયા માં સૌથી વધારે કિંમતી લાગવા માંડે છે.