ભૂલ - 11

(125)
  • 9.2k
  • 13
  • 6k

બીજો દિવસ દિલીપે સબ-ઈન્સ્પેક્ટર કુલકર્ણીના અંતિમ સંસ્કારમાં જ પસાર કર્યો. ત્રીજે દિવસે સવારે જ તે ડી.એસ.પી. વિક્રમસિંહ પાસે પહોંચી ગયો. વિક્રમસિંહની આમ તો બીજા શહેરમાં બદલી થઈ ગઈ હતી.પરંતુ નાગપાલે દરમિયાનગીરી કરીને તેની બદલી અટકાવી હતી. વિક્રમસિંહ જેવા બાહોશ ઑફિસરની વિશાળગઢમાં ખૂબ જ જરૂર હતી. સ્ટેટ બેંક ઓફ વિશાળગઢની લૂંટની તપાસ પણ વિક્રમસિંહ જ કરતો હતો. દિલીપને જોઈને વિક્રમસિંહના ચ્હેરા પર ચમે પથરાઈ ગઈ. ‘આવો દિલીપ...’ એણે દિલીપને આવકાર્યો,