મારી માનસી - ૪

(34)
  • 7.1k
  • 3
  • 5.6k

                   ?  મારી માનસી - ૪ ?                   રવિ દોડતા દોડતા ઘર ની બાહર નીકળી જાય છે અને સાથે જ માનસી ને પણ લેતો જાય છે. રવિ અને માનસી એક બાઈક ઉપર સવાર છે. રવી ના મન માં સતત એક જ પ્રશ્ન છે કે મારે માનસી મેં મારા દિલ ની વાત કઇ રીતે જણાવવી ? રવિ મન માં ને મન માં ઘણા બધા વિચારો કરી રહ્યો છે.. શુ માનસી મારી વાત ને માનશે ? શુ માનસી મને પોતાની લાઈફ માં આવવાની હા પાડશે ? અને ખાસ વાત તો એ કે જો મેં માનસી ને મારા દિલ ની વાત જણાવી અને