આર્યરિધ્ધી - ૧૫

(47)
  • 2.7k
  • 3
  • 1.5k

આગળના ભાગ માં જોયું કે મૈત્રી અને મીના પર બે શખ્સો હુમલો કરે છે પણ મૈત્રી અને મિના તે બંને શખ્સો પર વળતો હુમલો કરી ને તે શખ્સો ને માત આપી દે છે ત્યાર બાદ પોલીસ તે શખ્સો ને અરેસ્ટ કરીને લઈ જાય છે. સાંજે વિપુલ અને નિમેશ ઘરે આવે છે ત્યારે મૈત્રી વિપુલ ને મોલ માં બનેલી ઘટના વિશે જણાવે છે અને મીના એ કઈ રીતે તે બદમાશો ની પીટાઈ કરી તે પણ જણાવે છે. ત્યાર બાદ નિમેશ મૈત્રી અને મીના ને જણાવે છે કે વિપુલ ને તેની કંપની માં બીજા ડીપાર્ટમેન્ટ માં જોબ મળી ગઈ છે. મૈત્રી આ