લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 12

(61)
  • 5.5k
  • 8
  • 1.9k

ભૂતકાળ **શું પ્રેમ છે ? **"યાર માહિરનો ફોન નથી લાગતો અને મેસેજ પણ નથી પહોંચતા." રિમા  ફોન બેડ પર ફેંકતા બોલી."અરે ચીલ યાર રિમા." નતાશા રિમાને શાંત કરાવવા તેની પાસે પહોંચી. " તમારા બંને વચ્ચે કોઈ ઝઘડો કે થયો છે અથવા તો તારી કોઈ વાતથી અપસેટ હતો એ ?""કોઈ ઝઘડો નથી થયો અમારા વચ્ચે. છેલ્લી અમારી મેસેજથી વાત થઈ ત્યારે કહેતો કે એનો મૂડ નથી , કેટલા દિવસથી એકનું એક રુટીન ચાલે છે તો કંટાળો આવે છે. અને લાસ્ટમાં કહ્યું કે કાલે મળ્યા કોલેજે પણ એ ન આવ્યો." રિમા ગુસ્સામાં બોલી."અરે તો અભિને પૂછી જો ક્યાં છે એ.... એને તો ખબર જ