Return of shaitaan - Part 12

(43)
  • 3.3k
  • 4
  • 1.4k

કોહલર અત્યારે હોસ્પિટલ માં હતા. તેમની તબિયત માં ઘણો સુધારો આવી ગયો હતો.તેમની પાસે સીલ્વી તેમની સેક્રેટરી બેઠી હતી. કોહલર નો ફોન તેના હાથમાં હતો. રિંગ વાગતા ફોન ઉઠાવ્યો અને સીલ્વી એ કોહલર ને કહ્યું,"સર તમારો ફોન છે." તેને કોહલર ને હાથ માં ફોન આપ્યો. "હેલો કોહલર સ્પીકિંગ " કોહલર ફોન ઉઠાવીને બોલ્યા. "સર હું પ્રાઇવેટ જેટ નો પાઇલટ બોલું છુ મિસ લોરા કહે છે કે પ્લેન નો રૂટ ચેન્જ કરી ને પ્લેન ને રોમ લઇ જવાનું....." હજુ પાઇલટ ની વાત પુરી પણ ના થઇ હતી કે લોરા એ તેના હાથમાં થી ફોન લઇ લીધો અને તે બોલવા લાગી," મી.