ટાઇમપાસ - ૧૫

(37)
  • 3.6k
  • 6
  • 1.7k

પીચોલા પાસે હોટેલ બહુ મોંઘી મળતી! ઉદયપુરમાં દરેકનું સપનું હતું, આવી રજવાડી હોટેલમાં રહેવાનું, પણ તેનું એક દિવસનું ભાડું અમારા અહીં ના સાત દિવસ ના તમામ ખર્ચાઓ બરાબર હતું! તે દિવસો બેરોજગારીના હતા. કોલેજમાંથી હું અને રવિ છુપાઈ-છુપાઈને ફરવા આવતા! હા બ્લોગ શુરું કર્યા પછી કેટલાક સ્પોન્સર પણ મળ્યા હતા. બીજી વખત હું એકલી આવી હતી! અહીં પીચોલા પાસે જ એક રજવાડી હોટેલના લેક વ્યૂ દેખાય એવો રૂમ મેં લીધો હતો, સામે બાગોર કી હવેલી દેખાતી હતી. હું બાલ્કનીમાં પગ પસાળી ઉદયપુરને જોઈ રહેતી! હા આરામ સિવાય મારે અહીં ઘણા કામો હતા. બેઠા-બેઠા હું શહેર અને બ્લોગ વિશે વિચારતી! મેં