KING - POWER OF EMPIRE - 37

(115)
  • 3.9k
  • 4
  • 1.7k

( આગળના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ના નામ પર હતી તેના માલિક જયદેવ પવાર ને મળે છે, શરૂઆતમાં તો શૌર્ય થોડો ઉગ્ર બનીને તેના પર ગોળી ચલાવી દે છે પણ ગોળી પણ ખભા પાસે મારે છે જેનાથી તેને વધારે ઈજા ન થાય અને આવી સફાઈ થી નિશાનો તો કોઈ પ્રોફેશનલ જ લગાવી શકે છે, શૌર્ય જયદેવ પવાર ને પોતાની તરફ કરે છે અને તેની ડૂબતી નાવ ને કિનારા સુધી પહોંચાડે છે, હવે શૌર્ય કોની નાવ ડૂબાડવાનો છે અને કોની બચાવવાનો એ તો ભવિષ્યમાં જ ખબર પડશે) સવાર ના આઠ વાગ્યા હતાં, શૌર્ય પોતાના બેડ પર સૂતો