સીંદબાદની ત્રીજી સફર

(38)
  • 4.6k
  • 7
  • 2.1k

સીંદબાદની ત્રીજી સફર               બે વર્ષ વીતી ગયા બીજી સમુંદર સફર કર્યા બાદ સીંદબાદે નક્કી કરેલું કે હવે કોઈ સફર પર જવું નહીં. પણ નવરા બેસતા બેસતા સીંદબાદ ને કંટાળો આવવા લાગ્યો. યુવાનીનો તરવળાટ અને જોશ તેનામાં થનગનતા હતા અને આખરે તેણે ત્રીજી સફર પર જવાનું નક્કી કરી લીધું.                થોડો માલ ખરીદ્યો અને એક નાના વહાણમાં બેસી ગયો. વહાણ દરિયામાં ચાલતું હતું. દરિયામાં ભયંકર તોફાન આવ્યો અને રસ્તો ભૂલી ગયા. એક અજાણ્યો ટાપુ આવ્યો. કપ્તાને વહાણને આ ટાપુ પર થોભ્યુ અને બધા ટાપુ પર નીચે ઉતર્યા. કપ્તાનને