દિલ કા રિશ્તા A LOVE STORY - 12

(61)
  • 5.9k
  • 5
  • 3.2k

(ભાગ 12) રોહન એ રશ્મિ ને કહી તો દીધું કે એ વિચારી ને જવાબ આપશે પણ એ ખુદ અત્યારે એ વિચારવા સક્ષમ નહોતો કે શુ નિર્ણય લેવો.... આવતી કાલ થી પૂજા ના લગ્ન ની વિધિ શરૂ થવાની હોવાથી બધા અત્યારે એ તૈયારી માં લાગે છે પૂજા અને રશ્મિ બન્ને બ્યુટીપાર્લર માં જાય છે પ્રીમેરેજ બ્યુટી ટ્રીટમેન્ટ માટે પૂજા ના પપ્પા જયેશ ભાઈ રોહન અને અજય ને મંડપ અને ડેકોરેશન નું કામ બરાબર ચાલે છે કે નહીં એ જોવા મોકલે છે