સેકેન્ડ ચાન્સ - ભાગ 13

(121)
  • 4.1k
  • 4
  • 2.7k

આશુતોષ ગાડી લઈ સીધો અર્ચનાના ઘર પાસે આવે છે અને અર્ચના ને ફોન કરી નીચે બોલાવે છે. અર્ચના વિચારે છે કે અત્યારે આશુને મારુ શુ કામ પડ્યું !!! વિહુને તો કંઈ ના થયું હોય!! અને તે વિચારતી વિચારતી નીચે આવે છે. તેની નજર હાથની હથેળી આપસમાં ઘસતા આશુતોષ પર જાય છે. તે તેની નજીક જાય છે. આશુતોષના ચેહરા પર તે નર્વસનેસ જૂએ છે. તે કહે છે, શું થયું આશુ any problems !!  અર્ચના એટલા પ્રેમથી પૂછે છે કે આશુતોષનો નિર્ણય પાક્કોથઈ જાય છે. આશુતોષ કેવી રીતે વાત કરવી એની ગડમથલમા હોય છે અર્ચના તેના ખભા પર હાથ મૂકે છે અને