સારૂ શિક્ષણ એટલે શું?

  • 5.6k
  • 2
  • 886

            દરેક મિત્રને એક સવાલ જરૂર થતો હશે અને થવો પણ જોઈએ. બાળકને આજકાલ 3 વર્ષની ઉંમરથી જ શાળાએ મોકલીએ છીએ અને અઢળક રૂપિયાઓ ખર્ચીએ છીએ. સારૂ શિક્ષણ એટલે શું? આ સવાલ આજે મેં મારી જાતને પૂછ્યો. મારા આ સવાલ સામે મનમાં જાણે ઘમાસાન ઉભું થઇ ગયું તો થયું કે આ ઘમાસાનને શબ્દોમાં રજૂ કરું જેથી મારા જેવા વિચારો કોઈ ધરાવતું હોય તો એ પણ પોતાના અભિપ્રાય આપી આ ડિબેટને સંતોષ આપી શકે.             જેવો આ સવાલ મેં મારી જાતને કર્યો તો પહેલા ઈરફાન ખાનની ફિલ્મ હિન્દી મીડીયમ યાદ આવી ગઈ. આજકાલના પેરેન્ટ્સમાં એક ક્રેઝ