ફ્રોમ અર્થ ટુ ધ મૂનનો ઉત્તરાર્ધ (સિક્વલ) - 18

(13)
  • 3.8k
  • 6
  • 1.1k

પરંતુ ગોળો ટાયકોના કિલ્લાને પસાર કરી ગયો અને બાર્બીકેન અને તેમના બંને સાથીદારો એ તેને સ્થિતપ્રજ્ઞ થઈને જોયો એ ચમકતા કિરણો જેણે એ પર્વતના પડછાયાને જિજ્ઞાસાપૂર્વક ક્ષિતિજ સુધી લંબાવ્યો હતો. આ તેજસ્વી ખ્યાતી શેની છે? આ ઉત્સાહી કિરણોને કઈ ભૌગોલિક ઘટનાએ આકાર આપ્યો છે? આ પ્રશ્નોએ બાર્બીકેનના મનને ઘેરી લીધું.