લવ યુ જિંદગી (ભાગ - 2)

(18)
  • 3.5k
  • 2
  • 1.2k

શું કારણ હતું ? આરવની ઉદાસીનું આખરે કેમ તે આટલો બધો સ્તબ્ધ થઈ ગયો હતો ? તેની સાથે એવી તે કઈ ઘટના ઘટી ગઈ કે જેના કારણે આરાવની જિંદગી પલટો મારી ગઈ. એક સવારે આરવના મમ્મી-પપ્પા તેમના રિલેટિવ ને ત્યાં લગ્ન પ્રસંગે જવા નીકળે છે, આરવને સાથે આવવાનું કહે છે, પરંતુ આરવ સાથે જવાની ના પાડે છે, આરવ ના મમ્મી આરવને પોતાનો ખ્યાલ રાખવાનું કહે છે, અને સમયસર જમી લેવાનું કહે છે, આટલી વાતચીત પછી આરવ મમ્મી-પપ્પાને બહાર છોડવા માટે ગેટ સુધી સાથે કારમાં બેસીને જાય છે, ગેટ સુધી પહોંચી જતા આરવ બહાર નીકળે છે અને