યારીયાં - 5

(54)
  • 3.9k
  • 7
  • 1.8k

જે સાંજ ની માઉંટેઈન કૉલેજ ના સ્ટુડન્ટસ ને રાહ હતી તે આવી ગઈ હતી.આજે કૉલેજ કેમ્પસ રંગબેરંગી લાઈટો થી અને બલૂન્સ થી ખુબ સોહામણું લાગતું હતું ....કૉલેજ કેમ્પસ ના બધા વૃક્ષો પર પણ લાઇટિંગ ગોઠવેલી હતી ....ઉમદા પ્રકાર ના સેલ્ફી પોઈન્ટ્સ બનાવામાં આવ્યા હતા...કેમ્પસ ની સેન્ટર માં ખુબ મોટું સ્ટેજ ઉભું કરવા માં આવ્યું હતું ....ત્યાંથી થોડે આગળ જઈને લેફ્ટ સાઈડ ટર્ન લેતા ડિનર ની વ્યવસ્થા કરવા માં આવી હતી ....ફ્રેશર્સ પાર્ટી માં ડ્રેસ કોડ રાખવામાં આવ્યો હતો બધી ગર્લ્સ બ્લેક લોન્ગ ગાઉન માં અને બધા બોય્સ બ્લેક એન્ડ રેડ જિન્સ શર્ટ માં સાથે બ્લેક બ્લેઝર...બધા સ્ટુડેંટ્સ પોતપોતાનું ગ્રુપ બનાવીને