મર્ડર @ રિવરફ્રન્ટ - 20

(409)
  • 6.1k
  • 19
  • 4.6k

મર્ડર @રિવરફ્રન્ટ-પ્રકરણ:20 ખુશ્બુ સક્સેના,મયુર જૈન,વનરાજ સુથાર અને હરીશ દામાણી વચ્ચેનું કનેક્શન તપાસતાં રાજલનાં ધ્યાને હરીશનું ભાડજ વિસ્તારમાં સ્થિત ફાર્મહાઉસ આવે છે..રાજલ પોતાની ટીમ સાથે ત્યાં પહોંચે છે ત્યારે ફાર્મહાઉસ નાં બંગલા ને લોક જોઈ એ હિમાંશુ ને બોલાવે છે..હિમાંશુ આવે ત્યાં સુધી બંગલા ની ફરતે ચક્કર લગાવતી રાજલની નજર એક વસ્તુ પર પડે છે જે ઈશારો કરે છે અહીં કોઈ આવ્યું હતું કે આવ્યું છે..રાજલ જ્યારે બંગલા ની અંદર જાય છે ત્યાં ઉપરનાં માળેથી આવતો અવાજ સાંભળી એ તરફ પોતે આગળ વધે છે. આંગળીનાં ઈશારે રાજલ ગણતરી ચાલુ કરે છે. એક..બે..અને જેવી ત્રીજી આંગળી ઊંચી થાય છે ત્યાં સંદીપ