મિષ્ટિ

(33)
  • 2.4k
  • 6
  • 926

મિષ્ટિ નામની એક ખુબસુરત છોકરી. એને જોતા જ સૌ ને ગમી જાય, રૂપાળો ચહેરો ને, કર્લી વાળ, નાની નાની સુંદર આંખો , ગોરા ગોરા ગાલ ને નાની નથડીથી વધારે સુંદર લાગતું નાનું નાક અને સુંદર ગુલાબી હોઠ. આમ તો થોડી સીધી સાદી પણ સ્વભાવે ઘણી જિદ્દી એને જે પસંદ આવતું એ પોતાનું કરી લેતી. એની કોલેજમાં એની સાથે ભણતી એની બેસ્ટ ફ્રેન્ડ નેના. આમ તો થોડી શ્યામ પણ છતાંય સુંદર લાગે. એને હમણાં થોડા દિવસ પહેલા જ એનો પ્રિન્સ ચાર્મિંગ એટલે કે એની કોલેજનો સૌથી હેન્ડસમ