જૂનું ઘર ભાગ-1

(124)
  • 12.6k
  • 15
  • 9.3k

આ વાર્તા છ  ભાઈ બહેન ની છે  તેમના નામ શીવ, હાર્દિક,સહદેવ, માનવ, કવિતા, અને હું દિવ્યેશમાનવ હું અને કવિતા અમે ત્રણ સગા ભાઈ-બહેન હતાંજ્યારે હાર્દિક, શિવ,અને સહદેવ એ ત્રણેય અમારા કાકા ના સગા ભાઈ હતાઆ વાર્તાનો પ્રથમ ભાગ છે             સવારના લગભગ સાત વાગ્યા હતા ત્યારે માનવ  મને બૂમ પાડી "ભાઈ ચાલ"મેં કહ્યું" ક્યાં જવું છે"તેણે મને કહ્યું"ભાઈ તમે ભૂલી ગયા કે આજે આપણે અને સહદેવ, શિવ, હાર્દિક બધા ગામની બહાર ખેતર થી થોડા આગળ પહેલા જુના ઘર પાસે રમવા જઈ રહ્યા છીએ"          "મેં કહ્યું મને યાદ છે પરંતુ આપણે સાડા આઠ વાગ્યે