ના કહેવાયેલી દિલ ની વ્યથા...

  • 4k
  • 1
  • 1.1k

2 june 2016 to 2 june 2019 3 year મારી જિંદગી ના... હતો એ દિવસ કાળઝાર ગરમી નો...હૃદય બેય ના કોરા ધાકોર હતા.... હતો સમય રાત્રી નો જ્યાં બેય એકબીજા થી સાવ અજાણ હતા... ગમી હતી મારી શાયરી એજ દિવસે એમને...એ શાયરી થકી બેય બોલતા થયા હતા... કમી હતી બેય ની જિંદગી માં સાચા દોસ્ત ની...બેય પોતાના એકાંત માં મસ્ત હતા... વધતી ગઈ મિત્રતા...આવતી ગઈ નિકટતા...એ પ્રથમ વર્ષ ના દિવસો બેય માટે બૌ ખાસ હતા... કારણ મળ્યું મને લખવાનું...ગમતું હતું એમને વાંચવાનું..બંને એકબીજા માં ડૂબવા તૈયાર હતા... આવ્યું ચોમાસુ ...ધોધમાર વરસાદ ની જેમ બેય એકબીજા પર લાગણીઓ ભરપૂર વરસાવતા હતા...