મદગાસ્કર ટાપુ - 4

(26)
  • 3.5k
  • 3
  • 1.3k

ટાપુ પર કેટલા લોકો હતા..?જ્હોન,રાજુ,સૂર્યદીપ,ડ્રેકો,વિક્ટર અને બાકી બધા ઇથોપિયનો  આ બધા એક જ ટાપુ પર આવી પહોંચ્યા હતા જેમાં રાજુ, સૂર્યદીપ અને ડ્રેકો ને આમાંથી કોઈ સાથે લેવા દેવા ન હતી એટલે તે લોકો એક જગ્યાએ છુપાઈ ને જ બધું નિહાળી રહયા હતા..વિક્ટર મોટેથી હુમલો કરવાનો આદેશ આપ્યો અને બધા એકીસાથે જ્હોન અને તેના સાથીઓ પર તૂટી પડ્યા , સામેથી રેડ ટેરર ના લોકો એ પણ જવાબી હુમલો કર્યો અને વાતાવરણ યુદ્ધમય થઈ ગયું, જ્હોન બધી મહિલા , બાળકો અને વડીલો ને કુવા માં જતું રહેવા ચુચના આપી. કુવા થી નજીક માં એક ઝાડ હતું તેની સાથે દોરી બાંધેલી હતી