પ્રેમની પેલે પાર... - ભાગ - ૨૩

(82)
  • 4.2k
  • 8
  • 1.7k

આગળના ભાગમાં આપણે જોયું કે અભી, આકાંક્ષા અને સૌમ્યા અમદાવાદ પાછા આવી જાય છે. આકાંક્ષા બધાની સામે અભીના લગનની વાત મૂકે છે જેનાથી અભી ગુસ્સે થઈ જાય છે. પ્રથમ વિશે જાણ્યા પછી આકાંક્ષા પોતાની જાતને દોષી માનવા લાગે છે અને અડધી રાતે સૌમ્યાને મળવા જાય છે. હવે આગળ ... ***** ખોરંભે ચડાવી દે છે જીવન આ પ્રશ્નો, નથી આપતા ઉકેલ કોઈ આ પ્રશ્નો, મોતની કગાર પર ઉભી છે જિંદગી, તોય નથી લાવતા કોઈ નિવેડો આ પ્રશ્નો... "તું મારી ચિંતા ના કર આકાંક્ષા. મને કઈ જ ખરાબ નથી લાગ્યું. હું સમજી શકું છું અભી પ્રત્યેની તારી ચિંતા, તારો પ્રેમ... અને એટલે