બસ કર યાર..(સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૦

(86)
  • 3.9k
  • 7
  • 1.6k

મને મુશળધાર જ ગમે છે...ભલે ને એ પછી વરસાદ હોય... કે,પ્રેમ હોય કે નફરત...!!!બસ કર યાર...ભાગ - ૨૦...ઓહ..તો...હું તારી એક્ઝામ માં ફેલ થયો..એમને ..?? મે રુંધાતા ગળા થી પરાણે બોલવાનો પ્રયત્ન કર્યો .. અરુણ..આ કોઈ એક્ઝામ કે કોઈ લેવલ નથી જે..ફેલ કરે કે પાસ કરી શકે..!! મહેક ના અવાજ માં ખમીર પણું દેખાતું હતું.. તો...મારી લાગણી ના છોડ ને તો મારે હવે ન ઉછેરવો...એમને..?? તારી લાગણી...તારા પ્રેમ નો અધિકાર તારો છે....યાર. એમાં બીજા કોઈ ની મંજૂરી કેવી રીતે હોય.. કે એને ઊછેરવો કે ઉખાડી ફેકવો.... મહેક ના અવાજ માં વજન હતું..પણ ચહેરા પર ફિક્કું હાસ્ય જણાઈ રહ્યું હતું.. તો..શું સમજુ. હા.. કે...??? મે ફરીથી એકવાર પ્રયત્ન કર્યો, એના જવાબ ને જાણવાનો.. અરે..પાગલ..તું