પ્રેમકુંજ - (ભાગ-3)

(78)
  • 3.7k
  • 5
  • 2.8k

પ્રેમકુંજ (ભાગ-૩)કુંજ..... કુંજ......કુંજ .....!!!!!તે વ્યક્તિ એ રિયા સામે જોયું પણ એ કુંજ ન હતો.રિયાને થયું મારે જો મળવું જ હતું તો હું વહેલા વહી ગઈ હોત તો.પણ,જે થયું એ સારા માટે થયું હશે.હું દુકાનમાં અંદર ગઈ બીજા માળ પર જઈને ફરી એક વાર બારીની બહાર જોયું કુંજ છે,તો નહીં ને પણ ત્યાં કોઈ ન હતું. મેં મારા શરીર પરના કપડાં બદલી રસોડા તરફ ધ્યાન કેન્દ્રિત કરીયું.કોઈને તમારે પહેલી વાર મળવાનું હોઈ અને તે તમને નો મળે તો કેવો અફસોસ થાઈ એવો જ અનુભવ મને આજ થયો હતો.મને ખબર નહીં પણ તેને પ્રયતે મને આજ લાગણીનો અનુભવ થઈ રહીયો હતો.હું શા