નથણી ખોવાણી - પ્રકરણ-૨૯

(84)
  • 4.7k
  • 9
  • 2k

 ( પાંચ વર્ષ પછી )         આંતરરાષ્ટ્રીય  મહિલા દિવસ  ઉજવણી    માં  સમાજ  ની અગ્રણી  મહિલા ઓ ને  પુરસ્કૃત કરવા માં આવી રહી હતી .  " હવે   ' મહિમા નારી સંસ્થા ' નાં સંસ્થાપક  ને સ્ટેજ પર   આમંત્રિત કરીએ છીએ .  એમણે   એ  સંસ્થા  દ્વારા  મહિલા સશક્તિકરણ માં ખુબ જ  મોટુ યોગદાન આપ્યું છે . તો તેમનું તાલીઓ થી સ્વાગત કરીએ ;  આકાંક્ષાબહેન !  પ્લીઝ સ્ટેજ પર પધારો. "   કહી કાર્યક્રમ ના  એન્કરે  આકાંક્ષા ને સ્ટેજ પર બોલાવી.  આકાંક્ષા પોતાની સાથે દમયંતી બહેન ને પણ સાથે  સ્ટેજ પર લાવી .  આકાંક્ષા નું  ફૂલો નાં ગુચ્છા થી સ્વાગત  કરવા