પૃથ્વી:એક પ્રેમ કથા ભાગ-34

(94)
  • 3.8k
  • 2
  • 1.6k

અંગદ અવિનાશ પર ગુસ્સા માં બબડતો બબડતો જંગલ માં ચાલી રહ્યો હતો ....... અચાનક પાછળ થી વિશાળ કદ ના વ્યક્તિઓ આવી ને અંગદ ને ઢસડી ને એક બાજુ ખેંચી ગયા. એમાં થી એક વ્યક્તિ એ અંગદ ના મોઢા પર હાથ રાખી દીધો જેથી કરીને અંગદ નો અવાજ જંગલ માં ગુંજે નહીં. એ લોકો અંગદ ને ખેંચતા ખેંચતા જંગલ ના અંધારિયા વિસ્તાર માં લઈ ગયા ત્યાં જઈને એક બાજુ જઈને ને એને પટક્યો. અંગદ : કોણ છો તમે લોકો ? મને અહી કેમ લાવ્યા છો ? પેલા લોકો કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના બસ અંગદ ને એક ટસે જોઈ રહ્યા હતા.