સેકેન્ડ ચાન્સ - ભાગ 12

(117)
  • 4.1k
  • 7
  • 2.9k

આજે પ્રાચીને જોવા છોકરાવાળા આવવાનાં હોય છે પ્રાચીના   આગ્રહ કરવાથી અર્ચના પણ એમના ઘરે આવે છે. મહેમાન આવી ગયા હોય છે. થોડી ઔપચારિક વાતો કર્યા પછી અર્ચના પ્રાચીને લઈને હોલમાં આવે છે. ચા - નાસ્તાને ન્યાય આપી બધા છોકરા છોકરીને એકલામા વાત કરવા મોકલે છે. અર્ચના અને રુચી બંનેને પ્રાચીના રૂમમાં લઈ જાય છે. અર્ચના પ્રાચીના કાનમાં ધીરેથી કહે છે, " જે પૂછવું હોય તે પૂછી લેજે. " અને હસીને રુચી સાથે બહાર નીકળે છે પ્રાચી અને વિક્રમ એકબીજાની પસંદ નાપસંદ અભ્યાસ શોખ વગેરે વિશે પૂછે છે. પછી વિક્રમ કહે છે, સાચુ કહુ તો તારો ફોટો અને બાયોડેટા જોઈને જ મે