અતુટ દોર નુ અનોખું બંધન -11

(62)
  • 3.3k
  • 2
  • 2k

રાતના દસ વાગી ગયા છે. નીર્વી નિસર્ગ ની રાહ જઈ રહી છે. તેણે સાજે સાત વાગે અડધો કલાક માં આવવાનું કહ્યુ હતુ પણ હજુ તે આવ્યો નથી. નિર્વી એ તેને બહુ ફોન કરી જોયા પહેલા એકવાર તો રિગ વાગી પણ કોઈએ ઉપાડ્યો નહી અને બીજીવાર માં તો સ્વીચ ઓફ આવવા લાગ્યો. નીર્વી બહુ ટેન્શનમાં આમતેમ હોલમાં આટા મારી રહી છે. એક તો પ્રથમ સાથે ના ઝઘડાથી તે બહુ અપસેટ હતો. એટલે નીર્વી ને વધારે ચિંતા હતી તે ટેન્શનમાં કંઈ કરે નહી. ત્યાં સાચી આવીને તેને પુછે છે શુ થયું કેમ આટલી ચિંતા માં છે?? તારી તબિયત તો સારી છે ને