રણમાં ખીલ્યું ગુલાબ - 15

(198)
  • 17.8k
  • 18
  • 11.4k

“આવું ન ચાલે મિત્ર! આ મહેફિલમાં જે આવે તેણે જુગાર રમવો જ પડે. અમે તમને કોરા નહીં રહેવા દઇએ.” પ્રીતેશે આચારસંહિતા જાહેર કરી “સોરી, મને રમતાં નથી આવડતું.” પંકિલે દબાયેલા અવાજમાં કહ્યું. “ન આવડે તો પણ રમવું પડશે. આ જન્માષ્ટમીનો જુગાર છે. ભગવાન શ્રીકૃષ્ણ નારાજ થઇ જશે જો નહીં રમો તો.” મીનેશે કહ્યું. “પણ હું ક્યારેય રમ્યો જ નથી”