નસીબ ના ખેલ... 15

(59)
  • 3.7k
  • 3
  • 1.9k

         હાથ માં સારું થઈ જતા  ધરા એના ડિપ્લોમાના અભ્યાસ માં મન પરોવવા લાગી... . ધીમે ધીમે બધું સરખું થઈ રહ્યું હતું...               હજી તો ધરા એ તેના ડિપ્લોમા નો અભ્યાસ શરૂ જ કર્યો હતો. . માંડ એક મહિનો થયો ત્યાં દિવાળી નું વેકેશન આવી ગયું... પણ આગળ જે છૂટી ગયું એ બધું ધરા એ આ વેકેશન મા શીખી લેવાનો નિર્ણય કર્યો... એક મહિના ના ટૂંકા ગાળામાં એણે એક ફ્રેન્ડ બનાવી લીધી... એનું નામ રેખા હતું... આમ તો વડોદરા ની પાસે ના ગામડામાંથી આવતી હતી એ... પણ ઘણી વાર વડોદરા માં એના મામા ના ઘરે  પણ રહેતી