યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૫

(85)
  • 2.9k
  • 8
  • 1.7k

આગળ જોયું કે ઓમ ને કમંડલ વિશે જાણ થાય છે અને તે ગુરુમાં ના કહ્યા મુજબ રાતે પુસ્તક લઈને જંગલમાં જાય છે અને પુસ્તકમાં લખેલી પહેલી મુજબ ફુલ શોધે છે. ચારેબાજુ વૃક્ષનાં સ્થાને ફુલોનાં છોડ દેખાતા હતા. ઓમ એ તેમાં નાં કેટલાંક ફુલ તોડ્યા.ઓમ એ ફુલ વૃક્ષ પાસે ચઢાવે છે.રાહ જોયા બાદ પણ યક્ષી દેખાતી નથી. ફરીથી ઓમ પુસ્તકમાં જોઈ છે. "છતાંય આકર્ષાય છે એક પુષ્પથી...., એક ફુલ......પણ અહીં તો કેટલાં બધાં ફુલ છે એમાંથી એક કયું હશે...?"ઓમ વિચાર કરે છે. તે પુસ્તકમાં ચિત્ર જોઈ છે પણ એમાં ઓમ ને કંઈ નવું નથી દેખાતું. ઘણું વિચાર કર્યા પછી પણ ઓમ