પરમ સેતુ - ૨

  • 3.8k
  • 1
  • 3.4k

પરમ કંઈ પણ બોલ્યા વગર ચોપડી પકડી બેસી રહ્યો અને છેલ્લે એની આંખો મા કંઈક ચમક આવી અને એ ધ્યાનપુવઁક વાંચવા લાગ્યો , પણ એનુ મન કઈ દિશા તરફ વળ્યુ , અરે ઓ...... લાડ કુંવર વાંચવામા ડોળા રાખજે ડાફોળીયા ક્યાં મારે છે, અરે હુ તો સમજી ને વાંચુ છુ એટલે ડાફોળીયા નથી મારતો , સવાર સવાર મા કુકર ની સીટી વાગી , અને નાસ્તો કરતા કરતા સેતુ એ કહ્યુ - હુ જાણુ છુ હો... કંઈક તો ચાલી રહ્યું છે તારા મન મા , જે હોય એ સીધ્ધે સીધુ કહી દે તો