નક્ષત્ર (પ્રકરણ 10)

(170)
  • 4.1k
  • 9
  • 1.8k

મમ્મીએ પપ્પાને પણ ફોન કઈ લીધો હતો. શક્ય એટલી ઝડપે પપ્પા પણ હોસ્પિટલ પહોચી ગયા. “નયના...” તેઓ વેઈટીંગ રૂમમાં આવતા જ મારી પાસે દોડી આવ્યા. “હું ઠીક છું, પપ્પા..” હું એમને ભેટી પડી, “મને કઈ નથી થયું. હું એકદમ ઠીક છું.” મારા એટલું કહેવા છતાં પપ્પાની આંખોના ખૂણા ભીના થયેલા મેં જોયા. પપ્પા પણ મારી જેમ જ આંસુ સામે નબળા હતા - એમનો પણ આંસુઓ પર કોઈ કાબુ નહોતો. મારો પપ્પા સાથેનો ભરતમિલાપ ખતમ થાય એ પહેલા કપિલના પપ્પા પણ વેઈટીંગ રૂમમાં દાખલ થયા. તેઓ કોઈની સાથે બોલવાને બદલે સીધા મમ્મી પાસે ગયા અને કઈક વાત કરી ઈમરજન્સી રૂમની બાજુના