આવું સાંભળતા જ મેં એને એક લાફો મારી દીધો । અને આગળ જે થયું એ તો હું મારી જિંદગી માં નહિ ભૂલી શકું। એક ઈચ્છા -કઈ કરી છૂટવાની ભાગ -૧૬ હસું એ મેરે સાંઈ ની સંસ્થા દ્વારા ખુબ સારો આત્મવિશ્વાષ કેળવી લીધો હતો . કોઈ પણ ગરીબ જે સેવા મેળવા ઇચ્છુક હોય એને આ સંસ્થા માં વિનામૂલ્ય સેવા ઓ પ્રાપ્ત થતી . મેરે સાંઈ સંસ્થા હસું ની ઓળખ બની ગયી હતી , હસું એ આ સંસ્થા ને માટે જે કઈ પણ કરી શકે તેમ હતું એ બહુ જ કર્યું, ક્યાં ક્યાંથી જે કોઈ એક બીજા ને ઓળખતા પણ ના