અરમાનો ની આહુતિ

(55)
  • 4.7k
  • 6
  • 1.5k

             " અરમાનો ની આહુતિ "       એક હવેલી હતી,વાત છે 5વર્ષ પછીની ત્યાં એક ગરીબ ની દિકરી એ અગન પછેડી ઓઢી,હતી સદાય ને માટે તે હવેલી 'ભૂતિયા હવેલી'તરીકે ઓળખાય છે.અત્યારે તે હવેલી ખંડેર બની છે.તે ગરીબ ની દિકરી નો આત્મા ન્યાય માંગે છે. તેની આત્મા ગુનેગારો ના રક્ત ની તરસી છે,તેની કોઈ મદદ કરતું નથી ,તે બધાં તેના થી ડરે છે.ત્યાં કોઈ ચકલું યે ફરકતું નથી.હવેલી માં રોજ ડરાવના અવાજ અને ચીસો પાડે છે, ઝાંઝર ના અવાજો સંભળાય છે,રાત્રે જે કોઈ હવેલી આગળ ફરકતું પણ ન હતું,જે જાય તે પાછું સાજું ન આવતું