THE GIRL IN ROOM 105

(47)
  • 23.6k
  • 12
  • 7.9k

"લેટ મી ટૉક - જયદેવ પુરોહિત" ~ ~ ~    ~ ~ ~ ?ધ ગર્લ ઈન રૂમ ૧૦૫ : નોવેલ ઓફ ચેતન ભગત?"ઓહ, કોઈ ભૂલી ગયું લાગે છે. મને બર્થ ડે વિશ કરવા તેઓ કેવી રીતે ઝાડ પર ચડીને આવતા હતા."રાતે ત્રણ વાગે કોઈ અતિ દેખાવડી છોકરીનો આ રીતનો મેસેજ આવે એટલે સ્વાભાવિક છે કે જુવાનીયાની લાળ ટપકે. બેકગ્રાઉન્ડમાં રોમેન્ટિક ગીતો વાગવા લાગે જાણે આખી દુનિયા રંગીન બની હોય એવો આભાસ થાય. એવું જ થયું તે રાત્રે કેશવને. એ મેસેજ કરનાર ઝારા લોન. જો તમે "ધ ગર્લ ઈન રૂમ ૧૦૫" નામની ચેતન ભગતની લેટેસ્ટ નોવેલ વાંચી હશે તો તમે કેશવ અને ઝારાથી પરિચિત