ધ ડાર્ક સિક્રેટ - ભાગ ૬

(133)
  • 4.7k
  • 12
  • 2.4k

આસ્થા એ રૂમ નો દરવાજો ખોલ્યો ને તે સાથે જાણે જુની યાદો ને જુના રહસ્યો ખોલી ગયા હતા. એક તીવ્ર વાસ આસ્થા ને આવવા લાગી. તેણે ટોચૅ ચાલુ કરીને ઉંડો શ્વાસ ભર્યો ને રૂમ‌ માં દાખલ થઈ. તે હજી રૂમ ની અંદર દાખલ થઈ હતી ત્યાં જ અચાનક રૂમ નો દરવાજો જોર થી બંધ થઈ ગયો.      આસ્થા એ ચોંકીને પાછળ જોયું પણ પછી મન મક્કમ કરીને તે આગળ વધી. તે ચારે તરફ જોઈ રહી હતી ત્યાં તેને અચાનક બુક સ્ટેન્ડ તરફ એક પરછાઈ જોઈ. આસ્થા એ ટોચૅ ના પ્રકાશ માં તે તરફ જોયું તો ત્યાં કોઈ ન હતું. આસ્થા