વારસાગત પ્રેમ (ભાગ ૪)

(20)
  • 3.2k
  • 3
  • 2k

     આરોપો અને પ્રતિઆરોપોમાં ગૂંચવાયેલી 'પંચાયત' નો હવે પછીનો શુ ચુકાદો હશે તે જાણવા જઈએ આગળના ભાગ તરફ...       વારસાગત પ્રેમ (ભાગ ૪)    આરોપોની સુનાવણી સાંભળ્યા પછી સામે પક્ષે ઉભેલ એક સ્ત્રી જેનું વર્ણન કરતા કલમની શ્યાહી ઓછી પડે એથી વધુ એક નજરમાં જ દિલ માં સમાય જાય તેવું એનું સ્વરૂપ બીજી બાજુ એક ખૂંખાર અને શરીરે જ દેખાઈ આવતો એક નિર્લજ્જ માણસ તથા આખરી ચહેરો જે યુવાનીમાં ડગલાં માંડીને હમણાં જ ક્યાંક ઠારે પડ્યો હશે. તેવા ત્રણ ગુનેગાર !    આરોપો ગંભીર હતા,કોણ કોને સાચું બતાવી રહ્યું છે એ સમજવું સામાન્ય માણસ માટે તો અશક્ય જ હતું કારણ કે ગામમાં