? લવ ની ભવાઈ - 10 ? નીલ અવની ને ઉભી કરે છે. બાજુમાં ઉભેલી બેબી ગર્લ ને નીલ બોલાવે છે અને એ બેબી ગર્લ એક બોક્સ નીલ ને આપી જાય છે. નીલ એ બોક્સ ખોલી ને એક રિંગ બહાર કાઢે છે અને અવની સામે ફરી એક વાર ઘૂંટણ પર બેસી અવની ની સામે એ રિંગ લાવે છે અને બોલે છે આમ તો હું પાગલ છું , અને આમ હું ડાહ્યો. પણ જે છું એ તારા પ્રેમના થકી છુ. ભગવાને કદાચ તને