ચપટી સિંદુર - ભાગ-૮

(49)
  • 4.3k
  • 4
  • 2k

(ભાગ-૭માં નવ્યા અને પ્રશાંત હનીમુન પર ગયા હોય છે. એક દિવસ સવારના નિકેશ બ્રેકફાસ્‍ટ કરી રહ્યો હોય છે ત્યાં પ્રજ્ઞેશનો કોલ આવે છે, પ્રજ્ઞેશ બીજું કાંઇ નહીં ટી.વી. ઓન કરી ન્યુઝ જોવાનું કહે છે) પ્રજ્ઞેશને આ રીતે ગભરાયેલ સમજીને નિકેશ જલ્‍દી થી ટી.વી. ઓન કરે છે અને ન્યુઝ રાખે છે. સમાચાર હોય છે કે કુલુ મનાલી ની કપલ ટુરની કોઇ બસનું એકસીડન્‍ટ થઇ ગયેલ હોવા અને તેમાં કુલ્‍લ ચાલીસ થી વધુ લોકોના મૃત્‍યુના સમાચાર જુએ છે. આ સાંભળી રાશી અને નિકેશના પગ તળેથી જમીન સરકી પડે છે. કેમ કે નવ્યા અને પ્રશાંત પણ કપલ ટુરમાં કુલુ મનાલી જ ગયા હોય