લવ, લાઈફ અને કન્ફ્યુઝન - 11

(52)
  • 4.8k
  • 7
  • 1.8k

સૌ પ્રથમ તો હું માફી માંગુ છું મારા વાચકમિત્રો પાસે. અધૂરી કહાની છોડી હું ઘણો સમય ગાયબ રહી.  પણ તમારો પ્રેમ મને મળતો રહ્યો એ બદલ તમારો આભાર. આપણે આ લવ, લાઈફ અને કન્ફ્યુઝન સાથે મળી પૂરી કરીશું અને મારી કોશિશ એ જ રહેશે કે હવે તમને દર અઠવાડિયે નવા પાર્ટ મળતા રહે અને હવે તમને શિકાયત માટે કોઈ જ મોકો નહીં આપું.તમારા રેટિંગ્સ અને કૉમેન્ટથી મારા લખવાનો જુસ્સો વધે છે તો એ સ્ટોરી વાંચ્યા બાદ જરૂરથી આપવા.લવ ,લાઈફ અને કન્ફ્યુઝન...આ નામ પરથી જ તમે લોકો સમજી ગયા હશો કે સ્ટોરી કેવી હશે પણ ભરોસો રાખો તમે સમજો છો તેનાથી