આર્યરિધ્ધી - ૧૪

(56)
  • 3.1k
  • 2
  • 1.4k

આગળ ના ભાગમાં જોયું કે વિપુલ અને નિમેશ વિપુલ ના આઇડેન્ટિટી કાર્ડ માં વિપુલ નું બદલાવી ને સંજય કરી દે છે. ઘરે આવી મૈત્રી નું આઇડેન્ટિટી કાર્ડ મૈત્રી ને આપે છે અને ફરી બીજી જગ્યા એ જવા માટે નીકળી જાય છે. અને મૈત્રી મીના સાથે મોલ માં શોપિંગ કરવા માટે જાય છે પણ ત્યારે તેમને ખબર નથી હોતી કે કોઈ તેમના પર નજર રાખી રહ્યું હોય છે. હવે આગળ..મીના અને મૈત્રી શોપિંગ પુરી કરી ને મોલ ના પાર્કિંગ માં પહોંચ્યા. તેમણે ખરીદેલો સામાન કાર ડેકી માં મૂકીને જેવી મૈત્રી ડ્રાયવર સીટ પર બેસવા માટે આગળ વધી ત્યારે જ કોઈ પાછળ