ટાઇમપાસ - ૧૪

(39)
  • 3.6k
  • 11
  • 1.5k

                           ઉદયપુરજે વ્યક્તિ ચોમાસામાં ઉદયપુરમાં આવી ગઈ હોય, તેને ઊંઘમાંથી પણ ઉઠાડીને પૂછો કે તને મોન્સૂનમાં ક્યાં જવું છે, તો તે ઉદયપુરનું જ નામ લેશે, ઐતિહાસિક શહેર ઉદયપુર પોતાની રજવાડી ઠાઠ, તેના મહેલો, ઝરણાઓ, તળાવ અને પર્વતો માટે જાણીતો છે. ચોમાસામાં અહીં કઈ અલગ જ મજા છે. ખાસ કરીને સજ્જન ગઢ કિલ્લો, સજ્જનગઢ મહેલના નામથી ફેમસ આ મહેલની ઉપર તમે જીલનો સુંદર નજારો જોઇ શકો છો. 844 મીટર ઉંચાઇ વાળો આ મહેલ ઉદ્દયપુરની સૌથી ઉંચી ઇમારત છે. મહારાજા રાજવંશે આ મહેલને ખાસ કરીને ચોમાસાના વાદળોને જોવા માટે બનાવવામાં