અનોખી યાત્રા (ભાગ - ૭)

(24)
  • 2.2k
  • 2
  • 1.1k

(ગતાંક થી શરુ)                                                                                                                        "(મન માં) શું થઇ રહ્યું છે બધું? કેમ આમ કર્યું તમે નીલ? પાંચ પાંચ વર્ષ મૅરેજ ને... અને મારી સાથે ના સંબંધ ત્રણ વર્ષ... ઓછો પડી ગયો મારો પ્રેમ... મૃણાલિની તને કેટલો પ્રેમ કરે છે.... તે એની સાથે ખોટું