( આગળ ના ભાગમાં જોયું કે શૌર્ય વિલાસપુર પહોંચે છે અને ત્યાં ના લોકો પર જે મુસીબત આવવાની હતી એનું સમાધાન કરે છે આમ કરીને તે વિલાસપુર ના લોકોનો વિશ્વાસ જીતે છે અને સાથે જ પોતાને પણ ફાયદો થાય છે એ સાબિત કરે છે, તે વિલાસપુર ની જમીન જે ટ્રસ્ટ ની છે ત્યાં ના માલિક જયદેવ પવાર ને કંઈ રીતે રોકવો તેના વિશે વિચાર કરે છે, શું હકિકત મા તે આ કાર્ય કરી શકશે કે નહીં, આવો જાણીએ) શૌર્ય વિલાસપુર થી નીકળી ચૂક્યો હોય છે, તે ફરીથી હેલીપેડ પર જવા નીકળે છે જયાં તેમનું હેલીકોપ્ટર હોય છે. “સર જયદેવ પવાર ને કંઈ