વન્સ અપોન અ ટાઈમ - 14

(252)
  • 14.5k
  • 31
  • 10.9k

‘એ ખજૂર, અપને કો જ્યાદા બાત સુનને કા આદત નહીં હૈ. તુઝે એક બાર બોલ દિયા ના. કલ શામ તક કૈસે ભી કર કે પૈસા પહુંચા દે, નહીં તો આજ યે પિસ્તોલ મેં જો ગોલિયાં હૈ વો સબ કલ શામ કો તેરી ખોપડી મેં હોગી!’ મન્યા સુર્વે દાદર વિસ્તારના એક વેપારીને ધમકાવી રહ્યો હતો.