બ્લેક મેઈલ - 2

(91)
  • 5.1k
  • 6
  • 2.8k

બ્લેક મેઈલ - ૨ *** હું અસમંજસમાં હતો, ગૂંચવાયો હતો. સ્વાતી જુઠું બોલે છે? કેમ? તેને શું ફાયદો કે તેનો શું આશય છે? કે કપિલ જુઠું બોલે છે? મગજ કહેતું હતું કે કપિલ એટલો પૈસા પાત્ર અને પહોંચેલ હતો કે તે ધારે તેવી છોકરીનો સંગાથ મેળવી શકે. અને સ્વાતી એવી નહોતી કે કપિલ ફક્ત સેક્સ માટે તેને બ્લેક મેઈલ કરે. દિલ કહેતું હતું કે ના, સ્વાતી સાચી છે અને તે ખરેખર મુસીબતમાં છે. સ્વાતિનું શું રહસ્ય છે તે હું શોધી કાઢીશ, પણ તે પહેલા મારે મોટું કામ, દારૂવાલા મેન્સનનું પતાવવું છે. મને એટલી તો ખાતરી હતી કે જો કપિલ