પ્રેમકુંજ - (ભાગ-૨)

(89)
  • 3.9k
  • 3
  • 3.1k

પ્રેમકુંજ (ભાગ-૨)આ વાત છે જાન્યુઆરી મહિનાની બીજી તારીખની રસોડામાં હું કામ કરી રહી હતી.લાલજી મારી પાસે આવ્યો મને કહ્યું રિયા સામે ટેબલ પર બેઠેલ વ્યક્તિને તું જાણે છે.નહીં કેમ...!!!!તું બહાર આવ તારી તે રાહ જોઈ રહીયો છે.એ તને જોવા માંગે છે.જ્યાં સુધી તને જોશે નહીં ત્યાં સુધી એ અહીં થી નહીં જાય.પણ,હું તેને જાણતી પણ નથી સાહેબ.પણ,એક વાર બહાર આવામાં રિયા તને શું પ્રોબ્લમ છે.આ દુકાનમાં કસ્ટમર ઉભા ઉભા ખાઈ છે.અને તે ભાઈ સાહેબ મોટામાં મોટું ટેબલ લઈને રાજાની જેમ બેઠો છે.રિયા મને ખબર છે,તે તારી સામે જોવે ત્યારે તું શરમાઈ છે,મેં તને જોઇ છે.સારું હું આવું છું,રિયા હાથ પાણીથી