3.સ્થળ - કોલેજ કેમ્પસનું ગ્રાઉન્ડસમય - રાત્રીના 8 કલાક. અખિલેશે કોમ્પ્યુટર એન્જીનીયરનું સેકન્ડ યર ડીસ્ટિંગશન સાથે પાસ કર્યું, અને યુનિવર્સિટી ફર્સ્ટ આવ્યો, ત્યારબાદ કોલેજની મેનેજમેન્ટ ટિમ દ્વારા રીલિવ થતાં વિદ્યાર્થીઓ માટે ફેરવેલ પ્રોગ્રામ અને ફ્રેશર વિદ્યાર્થીઓ માટે વેલકમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. બધા વિદ્યાર્થીઓએ ઉમળકાભેર આ પ્રોગ્રામમાં આનંદ કર્યો, અને વિવિધ ઇવેન્ટમાં ભાગ લીધો, જેમાં અખિલેશે સિગિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધેલ હતો. જેમાં અખિલેશે બરકલ અલી વિરાણી સાહેબ દ્વારા લખાયેલ ગઝલ.."થાય સરખામણી તો એ ઉતરતા છીએ.." ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં, અખિલેશનો સુરીલો અને ભારે અવાજ ઘણાં યુવા હૈયાઓને છેદીને આરપાર નીકળી ગયો. જેમાં અખિલેશને આ ગઝલ