પ્રેમ કે પ્રતિશોધ - 4

(89)
  • 4.8k
  • 3
  • 2.7k

પ્રેમ કે પ્રતિશોધ-4મારી આ નવલકથાના આગળના ત્રણેય ભાગમાં તમે જે સહકાર આપ્યો તે બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ આગળ પણ તમારો સહકાર મળશે તેવી અપેક્ષા રાખું છું.ધન્યવાદ......(આગળ તમે જોયું કે શિવાનીના ખુનના કેસમાં અર્જુન વિનયને ગિરફ્તાર કરે છે. વધારે તપાસ કરવા માટે તે દિનેશ અને રમેશને સીસીટીવી ફૂટેજ ચેક કરવા વિનય જે શોપમાંથી સેન્ડલ લાવ્યો હતો ત્યાં મોકલે છે. ત્યાંથી તેમને આશ્ચર્યજનક માહિતી મળે છે. જેના વિશે અર્જુનને જણાવવા રમેશ અને દિનેશ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે.)હવે આગળ...........રમેશના ચહેરા પરથી એને કંઈક નવીન જાણવા મળ્યું છે એમ અર્જુને કળી લીધું.અર્જુને પૂછ્યું,“હવે કંઈક જણાવીશ?"“સર, જણાવ્યા કરતા તમે જોઈ જ લો ને."આટલું કહી