બદલો - ભાગ 6

(118)
  • 4.6k
  • 6
  • 2.5k

     દોસ્તો આપણે પાંચમા ભાગમાં જોયેલા કે અક્ષય વિહાન ને તેની પુરી સ્ટોરી કહે છે પણ આ વાતો પરથી વિહાન શું કરશે શું અક્ષય ખરેખર માનસીની મોત નો ગુનેગાર છે આ જાણવા વાંચો આ ભાગ..ભાગ - 6 શરૂ   "હા તો મને એક વાત કહે કે તો પછી પોસ્ટમાર્ટમ ના રિપોર્ટ માં માનસીને કોઈએ હવસ ની શિકાર બનાવેલ છે એમ બતાવેલ છે તો એની પાછળ તો તું નથી ને?" વિહાને ગુસ્સામાં અક્ષયને પૂછ્યું."જો વિહાન તારાથી મારે કઈ છુપાવવા જેવું નથી તે રાત્રે હું તેની રૂમ માં ગયેલો તો પછી નીકળ્યો ક્યારે તેનો ફૂટેજ મને આપ અમે જો એમાં હું માનસીના